Maurya Samrat


Maurya Samrat

Rs 750.00


Product Code: 17831
Author: Rajendra Mohan Bhatnagar
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 376
Binding: Soft
ISBN: 9789388882972

Quantity

we ship worldwide including United States

Maurya Samrat by Rajendra Mohan Bhatnagar | Gujarati book | Gujarati novel about Samrat Chandragupt Maurya & Chanakya.

મૌર્ય સમ્રાટ - લેખક : રાજેન્દ્ર મોહન ભટનાગર

ઈ.સ. પૂર્વે 344.
         ભારતના પહેલા સમ્રાટ અને નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ શૂદ્ર હતા. તેમની અસીમ તાકાત, સાહસ અને તેજને લીધે તેઓ બીજા પરશુરામ પણ કહેવાયા. ભારતના એ સૌથી પહેલા મહાન અને પરાક્રમી સમ્રાટ કહેવાય છે.... અને એ જ વંશનો છેલ્લો રાજા છે ધનનંદ. અપાર સંપત્તિ, વિશાળ સામ્રાજ્ય અને અતિ શક્તિશાળી એવાં મગધ રાજ્યનો સર્વેસર્વા. અને...ચંદ્રગુપ્ત મૌર્ય. સાધારણ કુળમાં જન્મેલો એક ક્ષત્રિય – તો પછી શા માટે મહાન સિકંદરના સેનાપતિએ પોતાની પુત્રી કાર્નેલિયાનાં લગ્ન તેની સાથે કર્યા? વિશ્વવિજેતા સિકંદર પણ જેની સામે આંખ ઊંચી કરીને જોઈ શકતો નહોતો, એ મહાન અને અજોડ નંદવંશનું પતન આચાર્ય ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ કેવી રીતે કર્યું?
આ ગાથા છે એક મહાન વંશના પતન અનેઅખંડ ભારતના પહેલા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ઉદયની!


There have been no reviews