Maru Jivan - Indra Nooyi


Maru Jivan - Indra Nooyi

Rs 798.00


Product Code: 18969
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 300
Binding: soft Cover

Quantity

we ship worldwide including United States

Maru Jivan by Indra Nooyi | Official Gujarati transalation of the book My Life written by Indra Nooyi. | Life story of Indra Nooyi in Gujarati.

મારું જીવન - લેખક : ઇન્દ્ર નૂયી 

PepsiCoનાં પૂર્વ Chairman અને CEO (Indra Nooyi)

         રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ - આવી અનેક ભારતીય મહિલાઓ. પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી, ભારતમાં જન્મીને અમેરિકામાં સ્થાયી થનાર ઇન્દ્રા નૂયી બિઝનેસ જગતના સર્વકાલીન શ્રેષ્ઠ મહિલા CEO ગણાય છે, PepsiCo કંપનીને એક નવી જ ઊંચાઈએ લઈ ગયા બાદ આખી દુનિયાના બિઝનેસ જગતના CEO અને વિવિધ રાષ્ટ્રોના નેતાઓના મનમાં તેઓ આદરભર્યું સ્થાન મેળવી શક્યાં છે.  પોતાની વ્યવસાયિક કારકિર્દીની ચેચે પહોંચેલા ઇન્દ્રા નૂયી આજે પણ એક નખશિખ ભારતીય મહિલા છે.
                  ભારતમાં રહેતી સ્ત્રીઓએ જે પ્રશ્નો, મુકેલીઓ અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે એ બધામાંથી ઈન્દ્રાએ પણ પસાર થઈને એક આદર્શ CEOની સાથે, આદર્શ માતા, દીકરી અને પત્નીની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી છે. ગૃહિણી અને CEO - આ બંને પડકારોમાં એક જ વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે એ આજે પણ ભારતીય સમાજ માટે વણઉકેલાયેલો કોયડો છે. આવું કેવી રીતે થયું ? શું કોઈપણ વ્યક્તિ આવું કરી શકે? કેવી રીતે? આવા અનેક સવાલોના જવાબ પુસ્તકમાં છે. ઇન્દ્રા નૂયી લિખિત આ આત્મકથા વર્તમાન સમયની શ્રેષ્ઠ આત્મકથા ગણાય છે. દુનિયાભરની સેલિબ્રિટિઝ દ્વારા આવકાર પામેલી એક સફળ વ્યક્તિની આ મૂલ્યવાન યાત્રા ભારતની અનેક મહિલાઓ, યુવાનો, પરિવારો અને બિઝનેસ જગત સાથે જોડાયેલાં સૌ કોઈ માટે Must Read છે.

Be it Rani Lakshmibai or Indira Gandhi, Mother Teresa or Sadha Murthy, Sunita Williams or Saina Nehwal - so many Indian women. Through his revolutionary ideas and significant contributions, he has written his name in golden letters in the history of the world. One such talented and influential personality is Indra Nooyi, born in India and settled in America Indra Nooyi is considered as the best female CEO of the business world, after taking the PepsiCo company to new heights, she earned a respectable place in the minds of the CEOs of the business world and leaders of various nations. have been able Indra Nooyi, who has reached the peak of her professional career, is still a beautiful Indian woman.

Through all the questions, dilemmas and struggles that women living in India have to face, Indra has successfully played the roles of an ideal CEO, an ideal mother, daughter and wife. How a single person can succeed in both these challenges – a housewife and a CEO – is still an unsolved puzzle for Indian society. How did this happen? Can anyone do this? how? Many such questions are answered in the book. This autobiography written by Indra Nooyi is considered to be the best autobiography of the present time. This valuable journey of a successful person hailed by celebrities from all over the world is a must read for many women, youth, families and anyone connected to the business world in India.

There have been no reviews