Maro Desh Maru Jivan


Maro Desh Maru Jivan

Rs 1800.00


Product Code: 17709
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 840
Binding: Soft
ISBN: 9789351228295

Quantity

we ship worldwide including United States

Maro Desh Maru Jivan by L K Advani | Gujarati book | Autobiography book by L K Advani | Life story of L K Advani

મારો દેશ મારું જીવન - લેખક : એલ કે અડવાની 

                      અડવાણી છેલ્લા ૫૦ ઉપરાંત વર્ષોથી મારા મિત્ર અને સહયોગી રહ્યા છે. એમણે કદીપણ રાષ્ટ્રવાદ અંગે પોતાનાં અતુટ વિશ્વાસ સાથે સમાધાન કર્યું નથી. પરિસ્થિતિ પ્રમાણે પોતાનાં વ્યાપક અનુભવોનો પરિચય પણ કરાવ્યો છે. તેઓ ખુલ્લા મનથી દરેક નવાં-નવાં વિચારોને સવીકારે છે. મને પૂરો વિશ્વાસ છે કે મારો દેશ મારું જીવન પુસ્તક ખુબ મોટી સંખ્યામાં અને ભરપુર રસ સાથે વિવિધ વ્યક્તિઓ દ્વારા વાંચવામાં આવશે. આ પુસ્તકમાં એક સંવેદનશીલ વ્યક્તિત્વ અને વિશિષ્ટ નાયકની અદ્વીતીય જીવનયાત્રા છે.


There have been no reviews