Madhyakalin Gujarati kavyasampda


Madhyakalin Gujarati kavyasampda

Rs 3000.00


Product Code: 19100
Author: Raman Soni
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023

Quantity

we ship worldwide including United States

Madhyakalin Gujarati kavyasampda by Raman Soni | Gujarati Poem book.

મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા - લેખક : રમણ સોની 

૭૦૦ વર્ષોની મધ્યકાલીન કવિતાનો સમગ્રલક્ષી સર્વગ્રાહી બૃહદ ગ્રંથ.

             મધ્યકાલીન ગુજરાતીના અગણિત કવિઓ અને એમની અસંખ્ય કૃતિઓમાંથી ઉત્તમ અને રસપ્રદ કૃતિઓને એક સાથે સંપડાવતું અપૂર્વ સંપાદન, વળી એમાં દરેકે દરેક કવિનો પરિચય, ઉત્તમ કવિઓનાં ચિત્રો, માર્ગદર્શક સૂચિઓ, સમગ્ર કવિતામાં પ્રવેશ કરાવતો અભ્યાસલેખ, તેમજ હસ્તપ્રતોના નમૂના છે - એથી વિધાર્થીઓ, અભ્યાસીઓ, કાવ્યરસિકો માટે એ સંઘરી રાખવા જેવો સંદર્ભગ્રંથ છે.


There have been no reviews