Love And Me Lui Sam
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Love And Me Lui Sam By Suresh Shukla લવ એન્ડ મિ લુઈ શેમ લેખક સુરેશ શુક્લા કલાકાર સર્જકપ્રતિભાને બળે પોતાના આનંદનું ભાવકના હૃદયનાં નિ:શેષ સંક્રમણ કરે છે એ સંક્રમણ નિશેષ થયેલું હોવાથી ભાવક પણ કલાકારના અનુભવને યથાતથ સાંગોપાંગ અનવુભવી શકે છે. એ અનુભવ શુદ્ધ કલ્પનાત્મક ભૂમિકાનો હોવાથી દુઃખનો હોય તોપણ ભાવકને નિરતિશય આનંદ જ આપે છે. આમ નિરનિશય આનંદ એ કલાકૃતિનું એકમાત્ર અને અનિવાર્ય લક્ષણ બને છે.  | 





