Kona Baapni Holi
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Kona Baapni Holi By Niranjan Trivedi કોના બાપની હોળી લેખક નિરંજન ત્રિવેદી સાવ નોખી ભાતના 62 હાસ્યલેખોના આ પુસ્તકમાં વન લાઇનરથી શરૂ કરીને ધારદાર કટાક્ષ સાથે સતત હાસ્ય માણવા મળે છે. એમાં ઘણી વખત લાગણીની વાણી પણ સંભળાય છે. જેમ કે, તેઓ લખે છે, ‘અમારી દીકરી અમેરિકા છે… એમ કહી શકાય કે અમારો વહાલનો દરિયો દરિયાપાર છે!” આવું તો પાને-પાને વાંચવા મળશે. |





