Kashvi Nu Kurkuriyu


Kashvi Nu Kurkuriyu

Rs 130.00


Product Code: 17111
Author: Manhar Oza
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 78
Binding: Soft
ISBN: 9789386734341

Quantity

we ship worldwide including United States

Kashvi Nu Kurkuriyu by Manhar Oza | Gujarati story book for children about funny ghost, grandpa tales, village & sports stories with moral.

કાશવી નું કુરકુરિયું - લેખક : મનહર ઓઝા 

બાળમિત્રો, મનહર ઓઝાએ “કાવીનું કુરકુરિયું' વાર્તાસંગ્રહ લખ્યો છે. તેમાં તમને ગમી જાય તેવી તદ્દન નવા પ્રકારની વાર્તાઓ છે. તમે એ વાંચશો ત્યારે તમને લાગશે, “અરે...આ તો અમારી જ વાર્તાઓ છે.’ તેમાં બહુ બધી મસ્તી અને ધમાલની વાર્તાઓ છે. ભૂતની અને ભૂવાની વાર્તા, કુરકુરિયાની ને પક્ષીઓની વાર્તાઓ, દાદા-દાદીની વાર્તાઓ, ક્રિકેટની ને રમતગમતની વાર્તાઓ તો સ્કૂલની ને ખેતરની વાર્તાઓ પણ છે. આ બધી વાર્તાઓ તમે વાંચજો અને પછી સ્કૂલમાં કે મિત્રોને કહેજો. તેમને પણ સાંભળવાની બહુ મજા પડશે. તેમને આ પુસ્તક ભેટ આપજો. અને હા, વાર્તાઓ વાંચીને અમને પત્ર લખીને જણાવજો કે વાર્તાઓ પસંદ પડી કે નહીં અમે તમને નવાં નવાં વાર્તાઓનાં પુસ્તકો આપતાં રહીશું

There are quite a few new stories that you like. When you read it, you will feel, "Oops ... these are our stories." There are a lot of fun and tarnish stories. The stories of ghosts and ghosts, stories of dogs and birds, grandparents' stories, cricket and sports stories are also school and farm stories. You can read these stories and then tell them to school or friends. They will also have a lot of fun to hear. Give them a gift in this book. And yes, by reading the stories, please write to us and tell us that we will continue to give you new stories about new stories.


There have been no reviews