Innovation The Einstein Way


Innovation The Einstein Way

Rs 250.00


Product Code: 18751
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Binding: soft
ISBN: 9789392536236

Quantity

we ship worldwide including United States
Innovation The Einstein Way by Virendra Kapoor | How did Einstein get so much love and respect? What else his special qualites? From this book we will know how intelligent he was and what what his contribution was for mankind.

ઇનોવેશન ધ આઈનસ્ટાઇન વે - લેખક : વિરેન્દ્ર કપૂર 

     આલ્બર્ટ આઈન્સટાઈનમાં એવા ગુણો હતા કે જેમણે મહાન સંશોધક, 'વૈજ્ઞાનિક અને ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ બનાવ્યા. આ પુસ્તકમાં વિરેન્દ્ર કપૂર દ્વારા તેમનાં રચનાત્મક અભિગમ, એમની શક્તિઓ, ધગશ, બુદ્ધિમત્તા, સ્વપ્નો, અદમ્ય જોશ સાથે એમણે કરેલી શોધખોળો વગેરે વિષે જાણવા મળશે.એક અત્યંત બુધ્ધિશાળી વૈજ્ઞાનિક પાસેથી જીવનનાં પાઠ આપણે
                  આ પુસ્તકમાંથી શીખી શકીશું.જુદા જુદા લોકો, જુદા જુદા સમયે એમને જુદી જુદી રીતે જુએ છે. એમનાં જીવન વિષે જાણવું એ કેલિડોસ્કોપમાં ડોક્યુિ કરવા સમાન છે.આઇન્સ્ટાઈન જબરદસ્ત ચાહના અને સન્માન કેવી રીતે મેળવી શક્યા? એવું તે વળી એમનામાં શું હતું? તેઓ કેટલાં બુધ્ધિશાળી હતા અને માનવજાત માટે એમનું પ્રદાન શું હતું તે આ પુસ્તકમાંથી આપણને જાણવા મળશે.આ પુસ્તક તેમની જીવનશૈલી અપનાવીને આપણી મંઝિલ કેવી રીતે પ્રાપ્ત કરવી એ માટેનો રોડમેપ આપે છે.

There have been no reviews