Ek Hato Raja
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Ek Hato Raja by Satish Vyas | Gujarati Short Stories book.એક હતો રાજા - લેખક : સતીશ વ્યાસAll the roads lead to Rome એવું જેને માટે કહેતાનું હતું એ રોમના અત્યંત વિવાદાસ્પદ સમ્રાટ હતો નીરો. એના કલાપ્રેમી વ્યક્તિત્વ અંગે, એની ઉસ્તવપ્રિયતા અને ક્રીડાપરકતા અને ઈતિહાસકારનો ભિન્ન મતો હતા. પોતાના સમયમાં એ અકળ જ રહયો એના ચરિત્ર ની સંકુલતા નાટક માટેની મહત્વની સામગ્રી બની રહે છે. સત્તાનાં સર્વકાલીન સંકેતોને ઉજાગર કરે છે.  | 





