Dusku


Dusku

Rs 350.00


Product Code: 17617
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 172
Binding: Soft
ISBN: 9789384780999

Quantity

we ship worldwide including United States

Dusku by Natu Mali | An emotional Gujarati novel

ડૂસકું - લેખક : નટુ માળી 

   ડૂસકું એ માનવીનાં સમગ્ર ભીતર અસ્તિત્વ સાથેનું નક્કર અનુસંધાન હોય છે. માનવીને આવતા દરેક ડૂસકા મૌન હોય છે. ડૂસકાંતો ઝાઝો ધ્વનિ હોતો નથી. પરંતુ જે વખતે માનવીને ડૂસકું આવે છે એ વખતે માનવી પોતાનાં દુ:ખમાં આખો તરબોળ હોય છે. કારણ કે ડૂસકું ક્યારેય બનાવટી પરિસ્થિતિમાં નિર્માણ થતું જ નથી તે !

           ક્યારેક તો માનવીનું રડવાનું બંધ થઈ જાય છે, રડવાનો અવાજ શાંત થઈ ' જાય છે. આંસુડા બંધ થઈ જાય છે. છતાં પણ ડૂસકાતાં સણકા ચાલુ જ હોય છે.આ ડૂસકાં અને માનવીનું ભીતર અસ્તિત્વ મૌન સંવાદ કરતા હોય છે, ત્યાં પરમાત્માની સૂક્ષ્મ હાજરી પણ ખરી !

   આ પુસ્તકમાં માનવીનાં ભીતર અસ્તિત્વમાં મેં આંટા માર્યા પછી મને જયાંજ્યાં ડૂસકાંતો સ્વર સંભળાયો એ સ્વરને મારા હૈયામાં પોષણ આપી પછી અહી વાર્તા સ્વરૂપે શબ્દાંકન કરવાનો પ્રયત્ન કર્યો છે. એ તમામ ડૂસકાંતે તમારા 'ખોબલામાં આપું છું. મને પાક્કો ભરોસો છે કે જે તમને ગમશે જ !


There have been no reviews