Durga Ane Noliyo


Durga Ane Noliyo

Rs 160.00


Product Code: 18763
Author: Avinash Parikh
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2015
Number of Pages: 39
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Durga Ane Noliyo by Avinash Parikh | Short Stories book by Avinash Parikh.

દુર્ગા અને નોળિયો - લેખક : અવિનાશ પરીખ 

       દુર્ગા દસ વર્ષની છે. તેના માતાપિતા સાથે તે રહેતી હોય છે.એકવાર તેને રસ્તામાં એક ઘાયલ નોળિયો મળે છે. નોળિયાને તે ઘરે લઇ આવે છે અને તેની સારવાર કરે છે.નોળિયો તેનો મિત્ર બની જાય છે.દુર્ગાના પાડોશી વિધવા હર્ષાબેન છે. તે તેમની દીકરીના લગ્નની તૈયારી કરતાં હોય છે.
                  એકવાર એક અલમસ્ત બિલાડી હર્ષાબેનની દીકરીનો સોનાનો હાર લઈને ભાગી જાય છે.અને અહીં વાર્તા શરૂ થાય છે. કઈ રીતે દુર્ગા નોલિયાની મદદથી એ હાર પરત મેળવે છે તે જાણવા આ વાર્તા વાંચવી જ રહી.આ વાર્તામાં રહસ્ય છે, રોમાંચ છે, રસ પડે તેવા પ્રસંગો છે.આ પુસ્તક બાળકોને અવશ્ય ગમશે જ.

There have been no reviews