Dhodhmar Haso


Dhodhmar Haso

Rs 250.00


Product Code: 18379
Author: Ramesh Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 103
Binding: Soft
ISBN: 9789386669308

Quantity

we ship worldwide including United States

Dhodhmar Haso by Ramesh Patel | New Gujarati comedy book by Ramesh Patel | Gujarati comedy jokes & humor books online.

ધોધમાર હસો - લેખક : રમેશ પટેલ 

            હાસ્યની તેત્રીસ જેટલી ગદ્ય-પદ્ય અને કાવ્ય-હાસ્ય કણિકાની રચના સાથે રાજ્ય-રાષ્ટ્રિય કક્ષાએ ઉત્તમ શિક્ષકનું સન્માન પ્રાપ્ત કરનાર રમેશ પટેલ લિખિત ધોધમાર હસો પુસ્તક પ્રકાશિત થયું છે. જીવનને પ્રસન્ન રાખવા હાસ્યથી મોટીં કોઇ દવા નથી. હાસ્ય જીવનવર્ધક રસાયણ છે. હાસ્ય જીવનમાં તાજગી અને સ્ફ્રુર્તિ આપે છે. હાસ્ય વગરનો માનવી નિર્જીવ યંત્રવત્ બની રહે છે. આ બધામાંથી મુક્ત થવા ‘ધોધમાર હસો’માં હાસ્ય રચનાઓ વાંચો. જેમ હાસ્ય રચનાઓ વાંચનાર વ્યક્તિની કાર્યક્ષમતામાં વધારો થતો રહે છે તન અને મનની તંદુરસ્તી ખીલી ઊઠે છે. ‘ધોધમાર હસો’માં રોજબરોજની ઘટનામાંથી હાસ્યને શોધી વાચક સમક્ષ મુકી છે.

There have been no reviews