Dhanurdhar


Dhanurdhar

Rs 500.00


Product Code: 18403
Author: Paulo Coelho
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 135
Binding: Hard
ISBN: 9788195041527

Quantity

we ship worldwide including United States

Dhanurdhar by Paulo Coelho | Official Gujarati translation of the book The Archer | Gujarati Translated by Cheatan Shukla

ધનુર્ધર - લેખક : પોલો કોલો   અનુવાદ : ચેતન શુક્લા 

 ‘ધ એલકેમિસ્ટ’ના લેખક અને બેસ્ટસેલર ઓથર પૉલો કોએલોની ‘ધી આર્ચર’ની ગુજરાતી આવૃત્તિ ‘ધનુર્ધર’ પ્રકાશિત થઇ ચુકી છે. આ પ્રેરણાદાયી કથામાં એક યુવાન એક વયસ્ક પાસેથી કઇ રીતે શાણપણ અને વ્યવહારુ જીવનની રીત શીખે છે તેનું રસાળ આલેખન પ્રસ્તુત થયું છે. ધનુર્વિદ્યામાં બેજોડ પ્રતિભા ધરાવતા તેત્સુયા પાસે એક જિજ્ઞાસુ યુવક તેના જીવનના જટિલ પ્રશ્નોના ઉકેલ માટે આવે છે,
                   ધનુર્વિદ્યામાં સફળ તીરંદાજી માટેની તમામ કરતબો પણ સફળ જિંદગી માટેની પૂર્વશરત છે. નિષ્ફળતાનો ડર કે જિંદગીની અવગણના ક્યારેય સફળ જિંદગી આપી નથી શકતા. આત્મા અને કાર્ય વચ્ચેનું અનુસંધાન ન હોય તો જીવન જીવવાનો કોઇ અર્થ રહેતો નથી. જીવનની ટીન-એજ અવસ્થામાં જ આ પુસ્તકની વિદ્યા જીવનમાં કામિયાબી આપી શકે - સમજણ આપી શકે છે.

There have been no reviews