Bill Gates Safalta Na Rahasyo


Bill Gates Safalta Na Rahasyo

Rs 300.00


Product Code: 18935
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 76
Binding: Soft
ISBN: 9789390166114

Quantity

we ship worldwide including United States

Bill Gates Safalta Na Rahasyo by George Ilian. | Gujarati book on life story of Bill Gates. | Secrets of success of Bill Gates.

બિલ ગેટ્સ સફળતા ના રહસ્યો - લેખક : જ્યોર્જ ઇલિઅન 

    દુનિયાને બદલનાર સ્વપ્રદૃષ્ટા શ્રેણી દ્વારા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયિક તેમજ અંગત જીવનની વાતો રજૂ કરવામાં આવી છે જેમણે બિઝનેસની દુનિયા ઉપર ઊંડી અસર કરી છે. લક્ષ્યાંકને પહોંચી વળવાની તેમની પ્રતિબદ્ધતા તથા તેઓ જે પડકારોનો મુકાબલો કરીને સફળ થયા છે તેની વાતો અસાધારણ તથા પ્રેરણાદાયી છે.
                                            હાલના સમયમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓ પૈકી એક એવા બિલ ગેટ્સ તેમના કોલેજ કાળ દરમિયાન જ માઇક્રોસોફ્ટની સ્થાપના બાબતે એટલા વિશ્વરત હતા કે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ભણવાનું અધવચ્ચે છોડી દીધું હતું જેથી પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે, એ પછીનો ઇતિહાસ સૌ જાણીએ છીએ, ગેટ્સે તેમની આંતરિક બળવાખોર વૃત્તિને રચનાત્મક દિશામાં વાળી અને આટલું વિશાળ બિઝનેસ સામ્રાજય સ્થાપ્યું. સતત બદલાતી રહેતી ટેકનોલોજીની દુનિયા વિશેની તેમની દીર્ઘદ્રષ્ટિ અને એ અપનાવવાની તૈયારીને કારણે જ તેમની કંપની આજે ટોચની કંપનીઓની હરોળમાં છે. તેમણે એ સાથે સખાવતી કામો પણ ચાલુ રાખ્યાં છે. તેમના વિશે વધુ જાણો અને તેમના જીવનના પાઠ એવી રીતે શીખો જેથી તમારી સફળતાનો માર્ગ રચાય.

The World Changer Profile series features the professional and personal lives of entrepreneurs who have made a profound impact on the world of business. Their commitment to achieving their goals and the challenges they have overcome to succeed are extraordinary and inspiring.
 Bill Gates, one of the richest men in the world today, was so passionate about founding Microsoft during his college days that he dropped out of Harvard University to pursue his dream. Diversified in a creative direction and established such a huge business empire. His foresight and willingness to embrace the ever-changing world of technology has made his company one of the top companies today. He has also continued his charitable works. Learn more about them and learn their life lessons in a way that paves the way for your success.

There have been no reviews