Bhajan Sagarna Moti Part 1 to 4


Bhajan Sagarna Moti Part 1 to 4

Rs 4999.00


Product Code: 16710
Author: Nathalal Gohil
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 2450
Binding: Hard
ISBN: 978 9385128837

Quantity

we ship worldwide including United States

Bhajan Sagarna Moti Part 1 to 4 By Nathalal Gohil

ભજન સાગરના મોટી ભાગ ૧ થી ૪ લેખક નાથાલાલ ગોહિલ

૩૮૪ ભક્તકવિઓનાં ૨૨૫૬ ભજનોનો બૃહદ સંગ્રહ. ભજનોનું વિષય અને કર્તા મુજબ વર્ગીકરણ કરાયું છે. ભજનોનો ઉદ્દભવ-વિકાસ, ઈતિહાસ, અર્થ, પંથ, વિભાવના, બાહ્ય-આંતર લક્ષણો, પ્રકારો, ભજનનું કાવ્યસૌન્દર્ય વગેરેનું વિવરણ-વિવેચન પણ કરવામાં આવ્યું છે. અત્યંત જહેમતપૂર્વક કરાયેલું એક મૂલ્યવાન સંપાદન. 

  1. ખંડ 1 : મહાપંથી ભજનવાણી
  2. ખંડ 2 : નાથપંથી, યોગ ભજનવાણી
  3. ખંડ 3 : સંતસાધનાત્મક મરમી ભજનવાણી
  4. ખંડ 4 :  સાખી, ગુણપતિ અને ગુરુમુખી ભજનવાણી
  5. ખંડ 5 :  ભક્તિપરક ભજનવાણી
  6. ખંડ 6 :  ઉપદેશાત્મક : સમાજોત્થાન દર્શાવતી ભજનવાણી
  7. ખંડ 7 :  રવિ-ભાણપંથી સંતોની ભજનવાણી
  8. ખંડ 8 :  મુસ્લિમ તથા નિજારી ખોજા સંતોની ભજનવાણી
  9. ખંડ 9 :  આરતી,આરાધ,રવેણી,આગમ ભજનવાણી
  10. ખંડ 10 : પ્યાલો,હેલી અને અવળવાણી
  11. ખંડ 11 :  ઘટદર્શન, રૂપાત્મક વાણી,અનાહતનાદ,દિવ્યાનુભૂતિ અને પ્રભાતી વાણી
  12. ખંડ 12 :  અર્વાચીન કવિઓની પદ-ભજનવાણી

There have been no reviews