Bed Talk


Bed Talk

Rs 400.00


Product Code: 19035
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 164
Binding: soft
ISBN: 978939556712

Quantity

we ship worldwide including United States

Bed Talk by Medha Pandya Bhatt | Gujarati book to improve your sex life. | This book will be most important in preserving the personal relationship of husband and wife.

બેડ ટોક - લેખક : મેધા પંડયા ભટ્ટ

                   પતિ-પત્નીના સંબંધને સંભોગની જરૂર એક ઉંમરથી શરૂ થઈ એક ઉંમર સુધી નિયમિતપણે હોય છે. સંભોગ વિનાનો સંબંધ અને વ્યક્તિ બંને માનસિક રીતે જ નહીં શારીરિક રીતે પણ પાંગળાં બની જતાં હોય છે. સ્ત્રી-પુરુષના પ્રેમસંબંધને જોડતું સૌથી નબળું અને સબળું પાસું એક જ છે શારીરિક સંબંધ. તન-મનથી જોડાતા સંબંધમાં જો બેમાંથી એકનું મન કચવાય તો તેની અસર અંગત સંબંધ પર પણ પડે છે. 
             એકબીજાં પ્રત્યે પ્રેમ, આકર્ષણ, લાગણી અને ખેંચાણ હોવા છતાં ક્યારેક પરિસ્થિતિ, ક્યારેક સંકોય તો ક્યારેક એકબીજાંને લઈને થતા અણગમાના કારણે બે વ્યક્તિ એકબીજાંથી દૂર થવાં લાગે છે. આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને પ્રિયપાત્ર સાથે તન-મનથી જોડાયેલાં રહીએ તેવી સમજણ દર્શાવતી કેટલીક વાતોને આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. આ પુસ્તક પતિ-પત્નીના અંગત સંબંધને સાચવવામાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

A husband-wife relationship requires intercourse starting from one age to one age regularly. A sexless relationship and a person become crippled not only mentally but also physically. One of the weakest and weakest aspects of a man-woman relationship is the physical relationship. In a mind-body relationship, if the mind of one of the two is broken, it affects the personal relationship as well.
Inspite of love, attraction, feeling and attraction towards each other, sometimes due to situation, sometimes shyness and sometimes due to dislike towards each other, two people start to drift away from each other. In this book, some things are presented to show the understanding that such situation does not arise and to remain connected with the loved one. This book will be most important in preserving the personal relationship of husband and wife.

There have been no reviews