Baal Ramayan
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Baal Ramayan by Bipin Patel | Gujarati Child Stories Book.બાલ રામાયણ - લેખક : બિપિન પટેલપુસ્તક વિશે....  માનવ-અવતાર ધારણ કરીને ભગવાન શ્રીરામે પોતાના આદર્શ ચરિત્ર દ્વારા માનવીને માનવધર્મ સમજાવ્યો છે. શ્રી રામ એક આદર્શ પુત્ર છે, આદર્શ પતિ છે, આદર્શ ભાઈ છે, આદર્શ મિત્ર છે, આદર્શ રાજા છે. તેમનું એ આદર્શ ચરિત્ર માનવીને જીવન જીવવાની કળા શીખવે છે. બાળકો અને કિશોરોના જીવનમાં એ આદર્શ ગુણો ખીલવી શકે એવા “બાલ રામાયણ” જેવા સરળ ભાષા અને પ્રવાહી શૈલીમાં લખાયેલા પુસ્તકોની આજે તાતી જરૂર છે.  | 














