Art of Public Speaking


Art of Public Speaking

Rs 140.00


Product Code: 17878
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 64
Binding: Soft
ISBN: 9789383944781

Quantity

we ship worldwide including United States

Art of Public Speaking by Gaurang Parekh | A self development book to learn public speaking.

આર્ટ ઓફ પબ્લિક સ્પીકિંગ 

આર્ટ ઓફ પબ્લિક સ્પીકિંગ શીખવું જરૂરી છે સફળ વક્તા બનવા માટે કે ફક્ત પબ્લિક સ્પીકિંગ નહીં પરંતુ આ પુસ્તક શા માટે?
“વકૃતત્વ એક એવી કળા છે જેને તમે જેટલી ખીલવશો એટલી વધુ એ ખીલશે" 
આ વાત એકદમ સાચી છે. આ પુસ્તકની અંદર વક્તત્વ વિશે જે વાત બતાવી છે જે રહસ્યોની ચર્ચા કરવામાં આવી છે એના ઉપયોગથી તમે પણ એક સફળ વક્તા બની જશો.

આ પુસ્તક તમને શીખવશે

 - વક્તા હોવાથી જીવનમાં શું ફાયદા
 - વકૃતત્વની શરૂઆત કેવી રીતે કરવી.
 - સફળ વક્તા કોને કહેવાય?

જેવી અનેક વાતો જેનો ઉપયોગ તમે પણ સફળ વક્તા બની જશો.


There have been no reviews