All is Well


All is Well

Rs 250.00


Product Code: 18862
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 108
Binding: Soft
ISBN: 9789393795212

Quantity

we ship worldwide including United States

All is Well by Kamlesh Joshi | Gujarati book | Short Stories book.

ઓલ ઇસ વેલ - લેખક : કમલેશ જોશી 

જીવનની દરેક પરીસ્થિતિમા આશાનું સોનેરી કિરણ 

                  આમિર ખાનનું સૂપરહિટ મૂવી 3 Idiots યાદ છે ? તેમાં એક સ-૨સ વાત હતી.... જીવનમાં તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો અને પડકારો તો રહેવાના જ. આવા સમયે દરવખતે માથું પકડીને નિરાશ બેસી ન રહેવાય. આવા સંજોગોમાં તો મનને All is Well કહીને થાબડવાનું, મનાવવાનું, સમજાવવાનું... આવું કરો એટલે તમારા મનને તરત સારું લાગે, હળવાશનો અનુભવ થાય અને મગજ મુશ્કેલીઓના ઉકેલ માટે જાગૃત થાય એટલે તમારી સફળતા પાક્કી.. જીવનમાં બનતી ઘટનાઓ ક્યારેક મૂંઝારો આપે તો ક્યારેક જ્વાળામુખી જેવી પણ લાગે. આ ઘટનાઓમાં ક્યાંક છૂપાયેલું આશાનું સોનેરી કિરણ શોધીને મુશ્કેલીઓના ઉકેલ તરફ લઈ જતી આ કથાઓ વાંચીને તમે પણ તમારી જાતને All is Well કહેતાં થઈ જશો.

Average Customer Rating:


1 Most useful customer reviews
Ranjan
Jul 31, 2022
જીવનની વાસ્તવિકતાઓનું તાદૃશ નિરૂપણ. વાંચવા જેવી વાર્તાઓ. જીવનમાં ઉતારવા જેવા પાત્રો. વંદન સહ અભિનંદન લેખક શ્રી..
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)