Aalas Thi Mukti Na Nava Pagla


Aalas Thi Mukti Na Nava Pagla

Rs 320.00


Product Code: 19325
Author: Sirshree
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Binding: Soft Cover
ISBN: 9789390132324

Quantity

we ship worldwide including United States

Aalas Thi Mukti Na Nava Pagla by Sirshree | Gujarati book about Breaking the cycle of laziness

આળસ થી મુક્તિ ના નાવા પગલાં - લેખક : સરશ્રી 

હવે દરેક કામ પૂરું થશે.

આળસના ચક્રવ્યુહનો તોડ

                  માણસની અસફળતાની પાછળ જે વિકારનો સૌથી મોટો હાથ હોય છે, તે છે અલસ' જેને તમોગુલ, સુસ્તી, અતિ નિદ્ર, તંવ્ર પણ કહેવાય છે.  આળસ વધવાથી આપેલી અંદર અમુક અતિરિક્ત વિકારો પણ પ્રવેશ કરી જાય છે. જેવા કે વાત-વાતમાં ખોટું બોલવું, આસમમાં ખલેલ પડે તો ક્રોધ, ચિડિયાપણું આવવું, શરીર નિષ્કાય થઈને બીમારીઓથી ઘેસઈ જવું, સમયસર કામ પૂરું ન થવાથી અસફળતાઓ મળવી, જેના કારણે દુઃખ અને દરિદ્રતાનું ચકબુત શરૂ થઈ જાય છે.
                         આ પુસ્તકમાં સુસ્તીના ચકયુહને તોડવા માટે ક્રમબદ્ધ પગલાઓમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એક-એક પગલું ઉઠાવવાથી સુસ્તીની વૃત્તિ રૂપી દિવાલ પર આકરા પ્રહારો થશે અને લગાતાર પ્રહારથી આ દિવાલ વિખરાઈ જશે. આ પુસ્તકનો એ જ ઉદ્દેશ્ય છે કે આપની અંદર છુપાઈને બેસેલો તમોગુણ પ્રકાશિત થાય. આપ એને અને એના દુષ્પ્રભાવોને જાણીને, એનાથી મુક્ત થવા માટે પ્રભાવિત થાવ. આ પુસ્તક આપને એની સરળ રીતો બતાવે છે-

  • પોતાની ઊર્જા કેવી રીતે વધારી શકાય
  • આપ આળસુ છો કે અપ્રેરિત, એ કેવી રીતે જાણી શકાય
  • સુસ્તીને ચુસ્તીમાં કેવી રીતે બદલી શકાય
  • નાપસંદ, મુશ્કેલ, બોરિંગ તેમજ સમય ન મળવાવાળા કામો કેવી રીતે પૂરા કરી શકાય
  • દરેક કામને કેવા રીતે પૂરું કરી શકાય
  • મનની ટેવોને કેવી રીતે બદલી શકાય
  •  ચોક્કસ ઉપાયોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય

There have been no reviews