21 Case Files
 
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  | 21 Case Files by Tina Doshi | Gujarati Crime Thriller Novel book.21 કેશ ફાઇલ્સ - લેખક : ટીના દોશી.અપરાધના વાઇરસનો ખાત્મો બોલાવતા ઇન્સ્પેકટર કરણ બક્ષીના ઇન્વેસ્ટીગેશન ની કથાઓ.                   નરી આબે ન દેખાતા પણ સમાજને ઊઘઈની જેમ હોવી ખાતા અપરાધના વાઇરસને ક્રમતા અને અપરાધીને ઝબ્બે કરતા ઇન્સ્પેક્ટર કરણ બક્ષીની કથાઓ એટલે આ પુસ્તક 21 Case ફાઈલ્સ' ચાલાક ગુનેગારની ચાર આંખ હોય છે. પણ કરણ બક્ષીની આઠ આંખ છે. એ ઝાઝી હીચેગીરી કવી વિના સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને તર્કશક્તિને આધારે ઇન્વેસ્ટિનેશન કરે છે. એ કંઈ રીતે ગુનેગાર સુધી પહોંચે છે તેની રોમચિક કથાઓનું આલેખન એટલે આ પુસ્તક એક રીતે જૂઓ તો શરીરને ફોલી ખાતા વાઇરસની સામે કરણ બક્ષી વેક્સિનની જેમ ભ્રમ કરે છે. નંદરાય નથવાણીને ઘરે થયેલી ચોરી, સુરીતી સરવૈયાની હત્યા. મુખ્યમંત્રી દેવદત્ત દેસાઈના બંગલામાંથી ચોરાયેલા દસ્તાવેજો, મિસરી મર્ડર કેસ, વીરચંદ વિરાણી હત્યા કેસ, મનસુખલાલ મડર કેસ, કંદરાનું અપહરણ, પલ્લવીની આત્મહત્યા, સખી મહિલા મંડળમાં થયેલી શેરી, વૈજ્ઞાનિક તત્યમ સાગભાઈની કરપીણ હત્યા હોય કે કિટીપાર્ટીમાં થવેલી હીરાની ચોરી હોય દરેક કેસમાં કરણ બલી ચુનાનું પગેરું પકડીને ગુનેગાર સુધી કઈ રીતે પહોંચે છે એ વાંચીને તમારા હોશ લય જરો. રહસ્વસ્થાનું રહસ્ય કથામાં જ વતી લેવાયું છે. કવાઓની ગૂંથણી એ રીતે કરાઈ છે કે વાચક પણ કરણ બક્ષીની જેમ ભેજું કસીને અપરાધી સુધી પહોંચી શકે છે. અપરાધીને પકડવાની તક તમને પણ છે. તો છો ને તૈયાર ?. | 








