2050 Odyssey


2050 Odyssey

Rs 450.00


Product Code: 19164
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 144
Binding: Soft
ISBN: 9789386669957

Quantity

we ship worldwide including United States

2050 Odyssey by Siddharth | Gujarati Novel book.

2050 ઓડીસા - લેખક : સિદ્ધાર્થ 

એક ભયંકર ખૂંખાર યુદ્ધ જેણે આખી દુનિયા બદલી નાંખી. આજથી લગભગ 30 વરસ પછીની દુનિયા જ્યાં ધર્મ કરતાં વિજ્ઞાન આગળ નીકળી ગયું છે. ધર્મ કંઈ જ નથી એવું માનવાવાળી પ્રજાની વચ્ચે બે મુખ્ય પાત્રો કે જે 2050ના વર્ષમાં તેમના દેશના નિયમો અને ત્યાંની કાયદા પ્રથા મુજબ મૃત્યુદંડની સજા પામેલા છે. આ બે પાત્રો જ્યારે આવી પરિસ્થિતિમાં ફસાયેલા હોય છે ત્યારે તેમની પર જે વીતે છે, તેથી તેમને અતિઆધુનિક દુનિયામાંથી નાશ પામી ચૂકેલા ધર્મનું મહત્ત્વ સમજાવા લાગે છે, એની વાત આ નવલકથામાં કરવામાં આવી છે.

There have been no reviews