Tamej bano Tamara Janmadata


Tamej bano Tamara Janmadata

Rs 340.00


Product Code: 14031
Author: Osho
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2014
Number of Pages: 256
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Tamej bano Tamara Janmadata By Osho

તમે જ બનો તમારા જન્મદાતા

આ વખતે અમો જીસસ ક્રાઇસ્ટના વચનોને આ પુસ્તક દ્વારા ગુજરાતીમાં પ્રથમવાર રજુ કરી રહ્યા છીએ

ધર્મ જુદા છે, સમસ્યાઓ જુદી છે પણ ધાર્મિકતા એક છે. એ આ પુસ્તક વાંચીને વાંચકોને પ્રતિત થશે.
જીસસે આપેલા દૃષ્ટાંત સામાન્ય માનવીના જીવનને સપર્શતા છે. તેઓ રાઇના દાણામાંથી બનતા ઘટાટોપ વૃક્ષની 
વાત કરે છે, તે ઘેટાના છુટા પડેલા બચ્ચાની વાત કરે છે. પરંતુ વાતનો મર્મ ઊંડાણપૂર્વક સમજવા જેવા હોય છે જેને 
ઓશો આ પુસ્તકમાં સ્પષ્ટ કરે છે. આશા છે તમારા વાંચકોને અમારા દરેક પુસ્તકની જેમ આ પુસ્તકમાં પણ આનંદ મળશે.

There have been no reviews