Tamari Kidney Bachavo


Tamari Kidney Bachavo

Rs 400.00


Product Code: 6559
Author: Sanjay Pandya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2018
Number of Pages: 232
Binding: Soft
ISBN: 9788184404746

Quantity

we ship worldwide including United States

Tamari Kidney Bachavo by Sanjay Pandya

તમારી કિડની બચાવો - ડો.સંજય પંડ્યા
 
કિડનીના રોગો વિશેનું સૌ પ્રથમ સંપૂર્ણ પુસ્તક ગુજરાતીમાં
 
કિડનીના રોગો માટે જરૂરી સાવચેતી અને સારવાર વિશે સંપૂર્ણ માહિતી
 
આ પુસ્તકની વિશિષ્ટતા
 
કિડની તંદુરસ્ત રાખવા દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ તે માટેના સોનેરી સૂચનો
 
કિડનીના રોગના વહેલા નિદાન અને યોગ્ય સારવાર વિશે સરળ ભાષામાં જરૂરી માહિતી
 
કિડની બગડતી અટકાવવા માટે જરૂરી કાળજી વિશેની વિગતવાર ચર્ચા
 
કિડનીના રોગો વિશેની ગેરસમજ દુર કરતી અવનવી જાણકારી
 
ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની સારવાર વિશે સચિત્ર માહિતી અને માર્ગદર્શન
 
કિડનીના દર્દીઓ માટે ખોરાકમાં આયોજન માટે જરૂરી પરેજી અને પસંદગી માટેની વિગતવાર માહિતી
 

There have been no reviews