Tahuke Tahuke Ogalavu E Prem by Tushar Shukla


Tahuke Tahuke Ogalavu E Prem by Tushar Shukla

Rs 399.00


Product Code: 18485
Author: Tushar Shukla
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 113
Binding: Hard
ISBN: 9789389361162

Quantity

we ship worldwide including United States

Tahuke Tahuke Ogalavu E Prem by Tushar Shukla In Gujarati

ટહુકે ટહુકે ઓગાળવું એ પ્રેમ!

તે હાંજે કૉફીઘરની વ્હારે ટેબલ પર કૉફીનો mug ખુરશી પર આપણે કૉફીની સુગંધભરી વરાળ આપણું મૌન વરસતા પૂર્વે તરસતું આકાશ બોઝિલ વાતાવરણ આંખના ખૂણે ભીનાશ આંખમાં કૈંક આંખોમાં કોઈક કૈંક અને કોઈક લ્હાર વહી આવવા ઉત્સુક ને એને ખાળવા તારું મથવું ને કૉફીની સુગંધમિશ્રિત વરાળની આરપાર થઈને પસાર તારા અવાજનું પહોંચવું... ‘...આ પ્રેમ એટલે...?”

ને વરાળનું વાદળ બંધાવું વાદળનું વરસવા તરસવું ને મારું બોલતા જવું અવિરત... અસ્ખલિત... કૉફીઘરમાં ઉપનિષદ... પ્રેમનું ઉપનિષદ તારું સાંભળવું. સામે બેસીને ને

મારું બોલવું, સામે બેસીને ‘આ પ્રેમ એટલે..

- તુષાર શુક્લ

 


There have been no reviews