Sukh No Password


Sukh No Password

Rs 300.00


Product Code: 11568
Author: Ashu Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days.

Quantity

we ship worldwide including United States

Sukh No Password by Ashu Patel

ગુજરાત સમાચારમાં પ્રેરણાત્મક લેખોની સાપ્તાહિક કોલમ આવતી હતી તે ખુબજ લોકપ્રિય થયેલી. આ કોલમ વાંચી ને મારા વિચાર બદલાઈ ગયા અને મેં મારા જીવનની નવેસરથી શરૂઆત કરી. હવે ફરીવાર મારો ધંધો ગોઠવાઈ ગયો છે અને જીવનમાં નવો ઉત્સાહ આવી ગયો છે. તો પછી કેટલાક વાચકોએ કહયૂ કે અમને આ કોલમે ડિપ્રેશનમાંથી બહાર લાવી દીધા છે. આ પુસતક આપના જીવનમાં પણ ઉજાસ પાથરશે.

- આશુ પટેલ


There have been no reviews