Parikshama 100% Safalta


Parikshama 100% Safalta

Rs 250.00


Product Code: 10305
Author: Tarun Chakravarti
Delivery: Generally dispatch in 5 to 7 working days time
Publication Year: 2013
Number of Pages: 176
Binding: Soft
ISBN: 9789351221302

Quantity

we ship worldwide including United States

Parikshama 100% Safalta by Tarun Chakravarti

આજના આ નવા યુગમાં વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે ખૂબ જ સતર્ક બની રહ્યાં છે. આજનો વિદ્યાર્થી કારકિર્દી ધડતરમાં ડગલે ને પગલે હરિફાઈનો સામનો કરી રહ્યો છે. આ પુસ્તકનું શીર્ષક "પરીક્ષામાં ૧૦૦ સફળતા' એટલા માટે રાખ્યું છે કે નજર સમક્ષ પરીક્ષામાં ભવ્ય સફળતા હાંસલ કરવાનો હેતુ રાખી શકાય. જે વિદ્યાર્થીઓ અગાઉથી પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હોય અથવા જેઓ પરીક્ષા આપવાનાં હોય તે દરેકને આ પુસ્તક ચોક્કસપણે ઉપયોગી બની રહેશે. આ પુસ્તક પરીક્ષાર્થીઓ માટે ખરેખર દીવાદાંડીરૂપ બનશે. આ પુસ્તકમાં નવાં કૌશલ્યો તથા ધણી બધી તરકીબો રજૂ કરવામાં આવ્યાં છે, જે વિદ્યાર્થીઓ માટે ચોક્કસપણે ઉપયોગી અને માર્ગદર્શક નીવડશે. આપણે સૌ જાણીએ છીએ કે સફળતા મેળવાનો કોઈ શોર્ટકટ નથી હોતો, તેમ છતાં પણ આ પુસ્તક સફળતા હાંસલ કરવામાં વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડશે જ.


There have been no reviews