Narendra Modi Ek Rajkiya Safar


Narendra Modi Ek Rajkiya Safar

Rs 390.00


Product Code: 15216
Author: Narendra Modi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Number of Pages: 168
ISBN: 9789383897223

Quantity

we ship worldwide including United States

Narendra Modi Ek Rajkiya Safar By Nagindas Sanghvi

નરેન્દ્ર મોદી એક રાજકીય સફર લેખક નગીનદાસ સંઘવી

 • શું આપ જણો છો?
 • શું મોદી સૌ થી વધુ ચાપલૂસી અને નિર્લજ્જ ખુશામતખોરીની મજા માણનાર નેતા છે?
 • કઈ રીતે એક નબળામાં નબળાં મુખ્યમંત્રી તરીકે શરુઆત કરી મોદી એક સૌથી સબળ મુખ્ય મંત્રી તરીકે બાર આવ્યા?
 • માધવસિંહ સોલંકીની કઈ વ્યુહરચનાએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી નાખી હતી?
 • હોલોગ્રાફિક પ્રોજેકશન ટેકનિકની કંપની સાથે મોદીએ શું કરાર કર્યા હતા?
 • અયોધ્યા વિવાદ શું છે?
 • શું મોદી તોછડાં, નિરંકુશ, ડંખીલા, મહત્વાકાંક્ષી, કઠોર અને કૃતધ્ન છે?
 • આરએસએસ કે સંઘનો ઈતિહાસ શું છે?
 • ગુજરાતમાં ભગવાકરણ કઈ રીતે થયું?
 • ઇન્દિરા ગાંધીએ પોતાની હત્યાના ડરથી કટોકટી ઉઠાવી લીધી હતી?
 • શું ગોધરાકાંડ દરમ્યાન મોદી અસહાય હતા અને તેમના મંત્રીમંડળના પ્રાધાનોને અટકાવવા સક્ષમ નહોતા?
 • મોદી નાનપણથી જ પોતાના પહેરવેશ અને દેખાવ પ્રત્યે અતિ સજાગ હતા?
 • રાજકીય રીતે માઠાં સમયે હાંસિયામાં ધકેલાઈ મોદી શું કરતા હતા?
 • સરદાર પટેલના સમયથી કોંગ્રેસના સમર્થક ગણાતા પાટીદારો ક્યારે શા માટે કોંગ્રેસથી નારાજ થયા?
 • ગુજરાતના રાજકારણ અને ગુજરાતમાં ભાજપના ઉદયમાં પાટીદારોની શી ભૂમિકા હતી?
 • મોદી, ઇન્દિરા ગાંધી અને સરદાર પટેલમાં શું સામ્ય છે?
 • શું ગોધરા અગાઉ મોદી પાસે વાસ્તવિક રીતે સત્તા ન હતી?
 • મોદીએ અમેરિકામાં સિરક્યૂસ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો?

There have been no reviews