Mrutyunjay


Mrutyunjay

Rs 1000.00


Product Code: 2836
Author: Shivaji Savant
Delivery: Generally dispatched in 3 to 5 working days time.
Publication Year: 2019
Number of Pages: 600
Binding: Soft
ISBN: 9788194304388

Quantity

we ship worldwide including United States

Mrutyunjay Gujarati book written by Shivaji Savant

Story of Karna of Mahamahrat in Gujarati. Classic Gujarati novel.

જેઓ જીવનમાં ક્યાંક ને ક્યાંક કચડાયા હશે તેઓ જ કર્ણના જીવનનો મર્મ સારી પેઠે સમજી શકશે, એટલું જ નહીં પણ જેઓ ક્યારેય જીવનમાં કચડાયા નહીં હોય તો પણ કચડાયેલાઓનું જીવન કેવું હોય એ કર્ણને જોવાથી એમને સમજાશે! કર્ણનું મૌન એ જ મહાભારતનો સૌથી સુંદર મુખરિત અને મોહક સંદેશ છે. એના યાતનામય, વંચિત અને ઉપેક્ષિત મનના કાંગરા પાંડવોની વિજયઘોષણાને અવારનવાર ઝાંખી પાડી દે છે! મૃત્યુના મહાદ્વાર પાસે પણ જીવનનો આટલો ધૂંધળો વિજય એકમેવ કર્ણે જ અનુભવ્યો છે! આથી જ કર્ણની આ ભાવકથાનું નામ છે `મૃત્યુંજય!'


There have been no reviews