Kanku


Kanku

Rs 520.00


Product Code: 2128
Author: Pannalal Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 240
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Kanku  by Panalal Patel. One of the best seller Gujarati social novel which is also included in syllabus as textbook of Gujarat's schools & colleges.
કંકુ - પન્નાલાલ પટેલ 

સૌપ્રથમ કંકુ ટૂંકી વાર્તા સ્વરૂપ માં હતી ત્યારબાદ પન્નાલાલ પટેલ એ તેને નવલકથા રૂપે અવતારીને 'જનસતા' ના તંત્રી શ્રી રમણલાલ શેઠે એને જનસતા માં હફ્તાવાર છાપતા વાંચકોએ પણ ખુબ જ રસ થી વાંચી હતી. કંકુ માટે બીજું સદભાગ્ય એ પણ છે કે અત્યાર સુધી ની ગુજરાતી ફિલ્મોમાં સૌ પ્રથમ કંકુ જ રાષ્ટ્રપતિ એવોર્ડ ગુજરાતમાં લઇ આવી છે.કંકુ ફિલ્મ ની અભનેત્રી ને શિકાગો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માં શ્રેષ્ઠ અભિનેત્રી નો અવોર્ડ મળેલ છે.આમ પન્નાલાલ પટેલ ની સર્જન ની દુનિયા માં સહજ ભાવે કંકુ જાણે કે અનેરા ઈતિહાસ સર્જી ચુકી છે.


There have been no reviews