Authors
Sanjay Chhel
૪૦થી વધુ હિંદી ફિલ્મો તથા અનેક ટીવી સિરિશ્યલોના લેખક અને નિર્દેશક છે. છેલ્લાં ૧૦ વર્ષોથી. વિવિધ અખબારોમાં ‘અંદાઝે બયાં', ‘રાગ બિંદાસ" અને ‘મિજાજ મસ્તી’ જેવી ચીલો ચાતરતી બેબાક અને લોકપ્રિય કૉલમોનું સાતત્યથી લેખન કરે છે. એમની અનેક ટૂંકી વાર્તાઓ ગુજરાતી-હિંદી-ઉર્દૂ-અંગ્રેજી ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂકી છે. પોતે ઑસ્ટ્રેકટ પેઈન્ટર પણ છે અને ભારતભરમાં એમનાં ચિત્રોનાં અનેક પ્રદર્શનો યોજાયાં છે. અંદાઝે બયાં શ્રેણીના એકસાથે પ્રકાશિત થનારા આ ૧૦ કિતાબગુચ્છમાં, સાંપ્રત સમાજ અને સાહિત્ય વિશે વ્યંગ, વિચાર ને વિદ્રોહની વાતો રસાળ શૈલીમાં પેશ થાય
Shailesh Sagpariya
Shailesh Sagpariya working as a class-1 officer in Gujarat Government with SPIPA-Rajkot. SPIPA is a training institute for Government officials and also provide training to students of Gujarat state for UPSC examination. His 2 books "Prernani Patwar" & "Sanaklp Nu Sukan" beome best seller gujarati books is very short period of time. He has got large fan following on facebook.
Gujarati author Shailesh Sagpariya. Buy books written by Shailesh Sagpariya. List of Gujarati books by author Shailesh Sagpariya.
Sharifa Vijaliwala
Gujarati writer sharifa Sharifa Vijaliwala. You can buy & see list of all books writen by Sharifa Vijaliwala here.
|
|
Shital Gadhvi
આઠ કવિ મિત્રોએ મળીને સંકલિત કરેલ છે આ કાવ્યસંગ્રહ. કવિ રવિ દવે “પ્રત્યક્ષ” એકાઉન્ટની ગણતરી સાથે સાથે ગઝલ કે ગીતમાં સંવેદના પ્રગટ કરે છે. ગણિત-વિજ્ઞાનના શિક્ષક હોવા ઉપરાંત રમતગમત, નાટક અને વિવિધ કલા વિષયક પ્રવૃત્તિઓમાં રસ સાથે અગ્રેસર રહેનાર કવિ હાર્દિક પંડ્યા ગઝલ ક્ષેત્રે પણ મક્કમપણે ડગ ભરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ મેળવી, શિક્ષણક્ષેત્રે અનુભવ સાથે યોગ શિક્ષક તરીકે ફરજ અદા કરતાં આ કવયિત્રી કિરણ જોગીદાસ એમની રચનાઓમાં અનુભૂતિને પ્રગટ કરે છે. બેન્કિંગ વ્યવસાય સાથે જોડાઈને વયનિવૃતિના સમયમાં ગઝલોપાસના કરનાર કવયિત્રી પૂર્ણિમા ભટ્ટ ગઝલ જેવા લપસણા માધ્યમ સાથે પૂરી ગંભીરતા અને નિસબતથી કામ પાડ્યું છે. વસાયે વૈજ્ઞાનિક પણ ઈમાન-પ્રામાણિકતા,ધર્મનુ ચિંતન કરતાં આ કવયિત્રી શબ્દની અભિવ્યક્તિ સાદગીથી કરે છે ડો. જિજ્ઞાસા છાયા ઓઝા. મિકેનિકલ એન્જિનિયર તરીકે વ્યસવસાયે અને માત્ર એકાદ વર્ષથી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત એવા કવિ ગૌતમ પરમાર અલ્પ સમયમાં ગઝલ રચના કળાની સિદ્ધિની દિશામાં છે. કવિ શૈલેષ પંડ્યા વ્યવસાયે અંગ્રેજી શિક્ષક છે પણ ગુજરાતી ભાષામાં એમની ગઝલો એમને ગુજરાતી હોવાનું ગૌરવ અપાવે તેવી છે. બાહ્યાડંબર વિના એમની ગઝલ કહેવાની શૈલી સરળ અને ગહન છે. એક ગૃહિણી પોતાના ઘરકામની જવાબદારીની સાથે સાથે સાહિત્યોપાસના કરે અને કવિતા, ગઝલની સાથે સાથે અત્યારે પ્રચલિત વાર્તાઓના માઈક્રોફિક્શન સ્વરૂપમાં પણ સર્જન કર છે કવયિત્રી શીતલ ગઢવી.
Sir Arthur Conan Doyle
List of books written by Sir Arthur Conan Doyle in Gujarati.
લેખક પરિચય:
Snehal Nimavat
સ્નેહલ નિમાવત આકાશવાણીમાં બ્રોડકાસ્ટ આસિસ્ટન્ટ તરીકે અને યુવાવાણીમાં પ્રોગ્રામ કોમ્પિયર તરીકે ફરજ બજાવે છે. જયહિંદ દૈનિકમાં સાહિત્ય સમિક્ષા કરતાં તેઓ નિયમિત કટાર લેખિકા છે. એમનાં અગાઉ પુસ્તક મનઝરૂખો જેમાં એમણે ગઝલકારોને રજુ કર્યા છે અને નરગીરસનાં જીવનચરિત્ર પર લખેલ પુસ્તક શબ્દમાં અવતરે છે અભિનેત્રી નરગીસ. સ્ટોરીમિરર દ્વારા એમની પ્રખ્યાત કોલમ ‘ઝાકળ તો ભીનાં ભીનાં’માં લખાયેલ વિવિધ કાવ્યો આસ્વાદ સંગ્રહ આવી રહ્યો છે.
Stephen Covey
Buy books written by Stephen Covey in Gujarati. List of books written by Stephen Covey in Gujarati.
The 7 Habits of Highly Effective People (GUJARATI EDITION)
Buy Gujarati version of this book at http://www.gujaratibooks.com/The-7-Habits-of-Highly-Effective-People-in-Gujarati-by-Stephen-Covey.html
The 8th Habit: From Effectiveness to Greatness (GUJARATI EDITION)
Sudhaben Munshi
List of all books written by Sudhaben Munshi. Buy all books of Sudhaben Munshi.
Sudhir Patel
Sudhir Patel is a USA based Gujarati Gazal writer. You can buy his books online through this web site.
Sunil Mashruwala
Swami Vivekananda
Books written by Swami Vivekananda. All Gujarati books by Swami Vivekananda
Swati Shah
Aavaran એ અક્ષરો, અનુભવો અને સમાજની ઘટનાઓ દ્વારા પ્રેરિત કરેલી ટૂંકી વાર્તાઓનું સંકલન છે જે અમે જીવીએ છીએ. અનુભવો અને લાગણીઓ જે સામાન્ય રીતે વિશે બોલવામાં આવતા નથી. અનન્ય વાતોમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી પર એક યુવાન દંપતિ અને એક વાર્તા વચ્ચે પ્રેમ, યુવા અંધ પ્રેમ અને વાર્તાઓની વાતો છે. કેટલીક કથાઓ અમારા સમાજના છુપાવેલા પાત્રો છે, જેમ કે એક યુવાવસ્થામાં એક વિધવા સ્ત્રી, જેમણે વિવાહિત જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહેલી સ્ત્રીઓ, એક સરોગેટ માતા અને શિક્ષિત યુવાનો અને તેમનું કુટુંબ
Sweta Khatri
શ્વેતા ખત્રી ગુજરાતના પહેલા ટેરો કાર્ડ રીડર અને ટેરો ટ્રેનર શ્વેતા ખત્રી નાનપણથી જ મેડીટેશન અને આધ્યાત્મિકતામાં રસ ધરાવે છે. કંઇક નવું કરવાની ધગશ સતત તેમના મનમાં રહ્યા કરે છે. શ્વેતા છેલ્લા 10 વર્ષથી એટલે કે ૧૬ વર્ષની ઉમરથી જ ટેરો કાર્ડ રિડિંગ કરી રહ્યા છે. સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં તેમનું નામ ટેરો રીડીંગ અને ટેરો ટીચિંગ માટે જાણીતું છે. શ્વેતા પાસેથી ટેરો શીખેલા લોકો અલગ-અલગ શહેરોમાં ટેરો રીડીંગ કરી રહ્યા છે. તેમના ઘણા આર્ટીકલ્સ મેગેઝીન અને ન્યુઝ પેપર માં આવી ચુક્યા છે. ૨૦૧૩ માં તેમનું પ્રથમ પુસ્તક “ટેરો કાર્ડ્સ – અવર પરફેક્ટ ગાઈડ “ નવભારત સાહિત્ય દ્વારા પ્રકાશિત થયું. આ પુસ્તક ની ખાસિયત એ છે કે, આ ટેરો કાર્ડ નું દુનિયામાં પ્રથમ ગુજરાતી પુસ્તક છે, અને તે પુસ્તક હવે અંગ્રેજી માં પણ ઉપલબ્ધ છે. આ પુસ્તક ટેરો કાર્ડ્સ જાણવાની ઈચ્છા ધરાવનાર દરેક વ્યક્તિ માટે માર્ગદર્શક સમાન છે. ટેરો રીડીંગ ધ્વારા કોઈપણ વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની માહિતી મળી શકે છે. શ્વેતાના અનુભવ પ્રમાણે ટેરો રીડીંગ મા ૧૮ થી ૪૫ વર્ષના લોકો વધુ રસ ધરાવે છે તેમને બિઝનેસ, બાળકોનો અભ્યાસ, નોકરી –ધંધાના , રિલેશનશીપ , કરીઅર ના પ્રશ્નો સામાન્ય પુછાતા પ્રશ્નો છે.