kalakaro Jemne Har N Mani


kalakaro Jemne Har N Mani

Rs 200.00


Product Code: 16179
Author: Viral Vasavda
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 112
Binding: Soft
ISBN: Soft

Quantity

we ship worldwide including United States

kalakaro Jemne Har N Mani By Viral Vaishnav

કલાકરો જેમણે હાર ન માની લેખક વિરલ વૈષ્ણવ 

જીવન સીધી લીટીમાં નથી ચાલતું. કયારેક કોઇના જીવનમાં એવો પણ સમય આવે કે તે મહત્વની પરીક્ષામાં ફેલ થાય, જેના માટે વરસો મહેનત કરી હોય તે કારકિર્દીમાં મેળ ન પડે કે અચાનક બીમારી કે બીજી કોઈ તકલીફથી કારકિર્દીમાં ઓટ આવે, નોકરી છૂટી જાય, ધંધો જામે નહીં કે જામેલા ધંધામાં દેવાળું ફૂંકાય - કંગાળ થઇ જવાય, જેને દિલથી ચાહ્યા હોય તે બેવફા નીવડે... ટૂંકમાં ‘બારે વહાણ ડૂબી જાય’ ત્યારે શું કરવું?
આવી પરિસ્થિતિનો સામનો કરવાના ત્રણ રસ્તા છે. એક, આત્મહત્યા, જે ફક્ત કાયરોનું કામ છે. બીજુ, હરિ ઇચ્છા સમજી કે નસીબને દોષ આપી બેસી રહેવું અને ત્રીજુ, હાર ન માનવી - લડી લેવું અને આખરે દુનિયા જોતી રહે તેવું ‘કમબેક’ કરવું. આ શ્રેણી આ ત્રીજા માર્ગના મુસાફરોની સત્યઘટનાઓની વાત કરે છે.

There have been no reviews