Just Ek Minute Part - 3


Just Ek Minute Part - 3

Rs 350.00


Product Code: 14072
Author: Raju Andharia
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Binding: Hard
ISBN: 9789351980155

Quantity

we ship worldwide including United States

Just Ek Minute Part - 3 By Raju Andhariya

જસ્ટ એક મીનીટ ભાગ ૩ - રાજુ અંધારીયા

 
"રાજુ અંધારિયાની ચિત્રલેખામાં આવતી કોલમ જસ્ટ એક મિનિટ સમગ્ર ગુજરાતીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
આ કોલમે અનેક વાચકોને નવી રાહ અને દિશા ચીંધી છે. આ કોલમમાંથી જ તેમનાં બે પુસ્તકો
જસ્ટ એક મિનિટ ભાગ 1 અને 2 પ્રકાશિત થયાં અને ભરપૂર સફળ પણ થયાં. હવે આ જ શ્રેણીનું ત્રીજું પુસ્તક આવી રહ્યું છે. આવતાની સાથે જ તેણે ખાસ્સી લોકપ્રિયતા મેળવી લીધી છે. જો તમે આ પુસ્તક ન વાંચ્યું હોય તો આજે જ વાંચો, તે તમને જીવન જીવવાનો એક નવો જ અભિગમ આપશો તેમાં કોઈ બે મત નથી."

There have been no reviews