Jivan Mahekavo By Hasmukh Tank


Jivan Mahekavo By Hasmukh Tank

Rs 399.00


Product Code: 18474
Author: Hasmukh Thanki
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 216
Binding: soft
Age Group: above 5 years

Quantity

we ship worldwide including United States

Jivan Mahekavo By Hasmukh Tank In Gujarati | આ પુસ્તકમાં સદ્ગુણોની નાની નાની વાતો પ્રેરક પ્રસંગોના માધ્યમથી મુકવામાં આવી છે.

(જીવન મહેકાવો લેખક હસમુખ ટાંક)

મહેક એ ફૂલોની ઓળખ છે,

સદ્ગુણ એ માણસની ઓળખ છે.

આ પુસ્તકમાં સદ્ગુણોની નાની નાની વાતો

પ્રેરક પ્રસંગોના માધ્યમથી મુકવામાં આવી છે.

આ પ્રસંગો કોઈના પણ જીવનમાં સદ્ગુણોની સુગંધ ફેલાવશે.

જીવનને તેજસ્વી, ઓજસ્વી અને રાજસ્વી બનાવી દેતા 

આ પ્રેરક પ્રસંગો તમારા ચિત્તતંત્રમાં પણ મહેક ફેલાવશે 

એવી શુભકામનાઓ સાથે...

Fragrance is the identity of flowers,

Virtue is the identity of man.

The little things of virtue in this book.

Motivational occasions have been put through.

These occasions will spread the scent of virtue in anyone’s life.

Making life bright, radiant and majestic.

These motivating occasions will also spread fragrance in your mind.


There have been no reviews