Hun Reema Bakshi


Hun Reema Bakshi

Free Shipping

Rs 299.00


Market Price: Rs 399.00
Product Code: 8668

Quantity

we ship worldwide including United States
Hun Reema Bakshi   (Gujarati Social Play) - 2007
Director :  Sarita Joshi
Cast :  Rasik Dave,Parag Shah,Bhavin Wadia,Kamal Kataria, Ketki Dave, Gayatri Rawal, Kukul Tarmaster 
Synopsis :  Reema Bakshi, a proficient doctor, lost her family in an accident near a village only because of lack of medical facilities in that hospital and partly because of carelessness of Chief Doctor. She decides to join the same hospital, so that same incident doesn't take place again. But within a few days she of her joining, she gets raped. Though she filed a charge sheet with the police, the evidence was not enough to prove the accused as guilty and there is only disgrace. Now what can Reema do? Can she fight back or will she have to remain a silent and disgraced victim?
સાર

ડૉક્ટર રીમા બક્ષી, ઍક નિષ્ણાત સુર્જન, શહરની નૌકરી છોડીને નાનકડા ગામમાં હોસ્પિટલમાં જોડાય છે અને ત્યાં જ તે બળાત્કારનો ભોગ બને છે. પુરાવાને અભાવે તે આ વાત સાબિત કેરી શકતા નથી. માત્ર થોડા દિવસ પછી જ ઍજ બળાત્કારીને ખુબજ જખ્મી હાલતમાં હોસ્પિટલમાં લવાય છે. ડૉ. બક્ષી બધુજ ભુલી જઈન ઍક ડોક્ટોરની ફરજ બજાવે છે પરંતુ ઑપરેશન નિષ્ફળ જતા દરદીનું મૃત્યુ થાય છે. પરંતુ દરદીના પિતા કે જે ઍક પ્રતિષ્ઠીત વ્યક્તિ હોવા ઉપરાંત હોસ્પિટલનાં ટ્રસ્ટી પણ છે તે કૅસ કરે છે કે ડૉ. બક્ષીઍ ઑપરેશનની આડમાં તેમના દીકરાનું ખુન કર્યું છે. શું ડૉ. બક્ષી આ અગ્નિપરીક્ષા પાર કેરી શકશે? કોણ બચાવશે તેમને? આ માટે જુઓ "હું રીમા બક્ષી".કહેવાય છે કે સીતાઍ તો અગ્નિપરીક્ષા આપવી જ પડે છે અને તે આ અગ્નિપરીક્ષા પાર પણ કરી જાય છે કેરેન કે તે સીતા છે" 

Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

There have been no reviews