Gyan-Vigyan


Gyan-Vigyan

Rs 500.00


Product Code: 11411
Author: Jagruti Ramanuj
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2012
Number of Pages: 185
Binding: Hard

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Gyan-Vigyan By Jagruti Ramanuj

મનુષ્યના શરીર ને અન્ન આહાર ની જરૂરત છે. તેવી અજ રીતે મન,બુદ્ધિ અને જ્ઞાન ની ભૂખ જાગે છે.ગમ્મત સાથે જ્ઞાન આપતો તેમજ રસરૂચીની કેળવણી તેમજ ખીલવણી થઇ સાથો સાથ બાળયુવાવાચકને વિસ્મય તથા જ્ઞાનભૂખ ને વધુ સતેજ કરીને પથ્ય જ્ઞાન સામગ્રી સરસ રીતે આપવા માં આવી છે. સાંપ્રત દેશકાળ માં બાળકો તથા કિશોરો માં વધુ આત્મવિશ્વાસ પ્રગટે તેવી વિષયસામગ્રી લીધી છે.

જેમાં અનેક ચિત્રો,તસ્વીરો તેમજ નકશાઓનો ઉપયોગ કરી વાચનસામગ્રી ને વધુ રસપ્રદ તેમજ વિષયવસ્તુને સમજવા માં સુગમતા રહે તે રીતે લેવામાં આવેલા છે.
આજનું વચન અને માહિતી બાળકો કિશોર યુવાનો ના જીવન ગળતરના મનો ઘડતર માટેની મુલ્યવાન સામગ્રી બને તે માટે ઈન્ટરનેટ, કમ્પ્યુટરના તેમજ સંચાર ના મધ્યમોનો ઉપયોગ કરીને વિશ્વના ઈતિહાસ નું જ્ઞાન-વિજ્ઞાન ગ્રંથાવલી પ્રગટ કરી રહ્યા છીએ.


There have been no reviews