Geeta Parichay


Geeta Parichay

Rs 300.00


Product Code: 9320
Author: Jagdish Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 160
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Geeta Parichay by Jagdish Shah

સંપૂર્ણ ભગવદ્ ગીતા ના 18 અધ્યાય નો સાર અને વિવેચન આ પુસ્તક વિષે હરીભાઈ કોઠારી પ્રસ્તાવ મા લખે છે."આભ્યાસ વર્તુળો, વિચારસત્રો, જ્ઞાન શિબીરો તેમજ અનેકવીધ સાંસ્કૃતીક પ્રવાસો દ્વારા જગદીશભાઈ ઍ વૈદિક સંસ્કૃતી ની બેજોડ સેવા કરી છે. પરિપક્વતા વગરનુ પ્રકાશન પરિણામ લક્ષી બનતુ નથી. દિર્ધ તપશ્ચર્યા, વિશાળ વાંચન, અનુભવનો અર્ક ખુલ્લુ મન અને અત્મચિન્ત આ બધી વાતો આ પ્રકાશન ને આગવુ સ્થાન બક્ષે છે. દરેક અધ્યાય ના અંતે ઍમને આપેલી ટૂંક નોંધ અધ્યાયો વચે સેતુબન્ધ બની રહે છે. સંત વિનોબા કે દાદા ધર્માધિકારી જેવા ચિન્તકોને જગદીશભાઈ ઍ આત્મ સાત કર્યા છે. તેની જ઼લક ઍમના ચિંતન મા દ્રષ્ટી ગોચર થાય છે."


There have been no reviews