Cricket Sikho


Cricket Sikho

Rs 450.00


Product Code: 14066
Author: Don Bradman
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Number of Pages: 176
Binding: Soft
ISBN: 9788184409932

Quantity

we ship worldwide including United States

Cricket Sikho By Don Bradman

ક્રિકેટ રસિકો માટે ડોન બ્રેડમેનનું નામ અજાણ્યું નથી. આ પુસ્તકમાં ક્રિકેટનાં તમામ પાસાં પર સર ડોન બ્રેડમેને પોતાના શબ્દોમાં પોતાની સૂક્ષ્મ ટેકનિક અને ઉપાયોને સ્પષ્ટ તથા વિસ્તૃત રીતે દર્શાવ્યા છે. તેમણે એવી બાબતો સ્પર્શી છે કે જે મોટાભાગે ક્રિકેટના કોચ પણ સમજાવતા નથી હોતા. આ પુસ્તક ક્રિકેટ શોખીનો માટે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે અને અન્ય લોકોને પણ પસંદ પડશે

 

આ પુસ્તકમાં મેં તેવી જ બાબતોનો ઉલ્લેખ કર્યો છે કે જેને હું દઢપણે 
માનું છું અને હું પણ આ જૂની અને મહાન રમતને 100 ટકા તે જ પ્રકારે રમ્યો છું.
આ પુસ્તકમાં તમને કોઈ જટિલ તકનીકી વ્યાખ્યા નહીં મળે. મેં જાણી જોઈને તેને દુર રાખી છે 
ક્રિકેટ રમતી વખતે માત્ર વ્યવહારિક જ્ઞાન જ સૌથી અસરકારક સાબિત થાય છે અને અહીં  
વાચકોને મેં તે જ આપવાનો પ્રયાસ કર્યો છે.
 

 

 

There have been no reviews