Business Development And Management Series


Business Development And Management Series

Rs 250.00


Product Code: 14125
Author: Rajni Sheth
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 1991
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Business Development And Management Series By Rajni Sheth

બિઝનેસ ડેવલપમૅન્ટ ઍન્ડ મૅનેજમેન્ટ સિરિઝ 

  • નિર્ણય ન લેવાનો નિર્ણય - ૭૦% નિર્ણય ખરા પડે તો વ્યસ્થા સારી કહેવાય નિર્ણય કરવા અને નિર્ણય ન કરવા માટે શું કરવું જોઈએ તેની સમજણ આ પુસ્તકમાં અપાઈ છે.
  • સર, સાહેબ ખૉસ - ઉદ્દેશસિદ્ધિ માટે નિયમ, વ્યવહારનું આયોજન અને અમલીકરણ કરનાર તે સર, સાહેબ, ખૉસ. સફળ ખૉસ થવા માટે આ પુસ્તકમાં અનેક ઉપયોગી સૂચનો કરાયાં છે.
  • કરકસર કંજૂસાઈ નથી - સમયસર,યથાયોગ્ય ઉપયોગ એ કરકસર કરકસરનાં અનેક પાસાંઓની આ પુસ્તકમાં સમજ અપાઈ છે.
  • વ્યવસ્થાની વ્યવસ્થા - વ્યવસ્થા વગર કોઈ સંસ્થા ઉદ્દેશ સિદ્ધ કરી શકે જ નહિ વ્યવસ્થાનાં તમામ પાસાંનું સંકલન દ્વારા સંચાલન કરવું તેનું જ નામ વ્યવસ્થાની વ્યવસ્થા આ પુસ્તકમાં એ બાબત વિગતે સમજાવાઈ છે.
  • વ્યવસાયમાં સફળતા - પૈસા, પ્રમોશન, પ્રતિષ્ઠા, પ્રગતિ સફળતાની ઘજા છે.
    તે મેળવવા શું કરવું જોઈએ તે આ પુસ્તકમાં વિગતે સમજાવાયું છે.

There have been no reviews