Bakor Patel Ni Baal Vartao - 23 books Set

Bakor Patel Ni Baal Vartao a set of 23 books. New 2014 Edition is now available with 5 new books of Bakor Patel ગુજરાતી બાળસાહિત્યના અતિલોકપ્રિય પાત્ર બકોર પટેલની વાર્તાઓ હસાવતાં - હસાવતાં જીવનના પાઠ શીખવે છે. વિશ્વના બાળ - કિશોર સાહિત્યને ગુજરાતી ભાષાનું આ અનન્ય અર્પણ છે. |