Amar Gazalo - Rajesh Vyas


Amar Gazalo - Rajesh Vyas

Rs 750.00


Product Code: 7335
Author: S S Rahi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 408
Binding: Soft
ISBN: 9789389858013

Quantity

we ship worldwide including United States

Amar Gazalo - Rajesh Vyas by S S Rahi | Gazal Book.

અમર ગઝલો - લેખક : રાજેશ વ્યાસ 

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લયને કોઈ આકાર નથી? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.
`આદિલ' મન્સૂરી
 
તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે એ પ્રાણવાયુ છે.
મનોજ ખંડેરિયા
 
દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે, ઊગે સંબંધ રેશમી તે ગઝલ.
અમૃત `ઘાયલ'
 
તમારું નામ લઈને લખી મેં જે ગઝલો, તમે રિસાયાં કે એમાં તમારું નામ નથી!
હરીન્દ્ર દવે
 
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શે'ર, વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
`મરીઝ'.

There have been no reviews