Zindagi Banavo Adbhut


Zindagi Banavo Adbhut

Rs 270.00


Product Code: 19157
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Soft
ISBN: 9789392536779

Quantity

we ship worldwide including United States

Zindagi Banavo Adbhut by Louise Hay and Sheril Richardson | Gujarati edition of best selling book  "You can Create an Exceptional Life".

જિંદગી બનાવો અદભૂત - લેખક : લઇસ હૈ શેરિલ રિચાડર્સન

From the author of International Best Selling books like "Mirror Work", "The Power is within You", "You can Heal your Life"
 

પુસ્તક વિશે : 

           લૂઝ છે અને શેરિલ રિચાર્ડસન આ પુસ્તકની વિશેષતા વિશે જણાવે છે કે જેમ જેમ તમે આ પુસ્તક વાંરાતા જશો તેમ તેમ તમે મનમાં કાયમી શાંતિ સ્થાપવાનું કૌશલ્ય ક્રમશઃ શીખી જશો,તંદુરસ્તી ધામી શકશો. અંતમાં, જીવનમાં પીડિત હોવાની લાગણી દૂર કરીને જીવનની નવરચના કરવાનો આનંદ કેળવી શકશો. ઉપરાંત જીવનને અદ્ભુત બનાવવા એક સરળ સૂત્ર આપી જીવનને ઉન્નતિના માર્ગે કેવી રીતે લઈ જઈ શકાય તે આ પુસ્તકમાં સમજાવે છે.જીવન સંપૂર્ણ બનાવવા માટે તેમજ સકારાત્મક અસર ઉપજાવવા માટે અસાધારણ તક અને જીવન શૈલીને બદલી શકવાની સામર્થ્યતા બક્ષે છે.


There have been no reviews