Yaadgar Pustako
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Yaadgar Pustako by Dankesh Oza | Information about best seller Gujarati books | Information about some of the best Gujarati Sahitya | Information about list of Gujarati books you must read યાદગાર પુસ્તકો - લેખક : ડંકેશ ઓઝા ઝવેરચંદ મેઘાણીએ એવો અભિલાષ સેવેલો કે જે ગુજરાતી પ્રજા બકાલા માટે થોડા પૈસા ખર્ચે છે તે અધેલો. સુપથ્ય સાહિત્ય પાછળ પણ ખર્ચે. યાદગાર પુસ્તકોના પરિચયથી આપણને સમજારો કે આપણે આ પુસ્તકો નહીં વાંચીને કેટલું ગુમાવીએ છીએ, શેનાથી વંચિત રહી જઈએ છીએ. જેમ રસપ્રદ વાનગીઓ આરોગીએ છીએ, જેમ જોવાલાયક સ્થળોની મુલાકાતે જઈએ છીએ એ જ રીતે વાંચવાલાયક પુસ્તકો વાંચવાનું પણ ન ચૂકવું જોઈએ. એ વ્યાપક દૃષ્ટિકોણથી આ લેખો લખાયા છે અને હવે અહીં ગ્રંથસ્થ કરાયા છે.  | 














