Vishwne Badali Nakhnar Companyo


Vishwne Badali Nakhnar Companyo

Rs 390.00


Product Code: 18133
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 216
Binding: Soft
ISBN: 9788194272724

Quantity

we ship worldwide including United States

Vishwne Badali Nakhnar Companyo by Viral Vaishnav | (જગતના અર્થકારણને બદલી નાખનાર ૧૦૧ ઔદ્યોગિક કંપનીઓનો અનોખો પરિચય)

વિશ્વને બદલી નાખનાર કંપનીઓ - લેખક : વિરલ વૈષ્ણવ 

Yug Parivartak Shreni

વિશ્વને બદલી નાખનાર 101 કંપનીઓનું આ પુસ્તક અનેક રીતે અનોખું છે. ધંધો અને વ્યવસાય ગુજરાતીઓના લોહીમાં છે, છતાં જગતને બદલી નાખનારી કંપનીઓ અંગે આપણી ભાષામાં ખાસ માહિતી ઉપલબ્ધ નથી. આ પુસ્તકમાં જગતમાં છેલ્લા 500 વર્ષમાં સ્થપાયેલી અને વિકસેલી 101 કંપનીઓનો પરિચય કરાવવામાં આવ્યો છે. આમ, આ પુસ્તક જગતનો છેલ્લા 500 વર્ષનો આર્થિક ઇતિહાસને ઘડનારી કંપનીઓની યાત્રા કરાવે છે. આ પુસ્તકમાં સમાવાયેલી કંપનીઓ જગતની મોટામાં મોટી કંપનીઓ હોય તેવું આવશ્યક નથી, પરંતુ જે કંપનીઓએ જગતના આર્થિક વિકાસને નવી દિશા આપી હોય કે કાયમી છાપ છોડી હોય, નવા સંશોધન કે વિચાર દ્વારા સાવ નવી જ વસ્તુ કે સેવા પ્રસ્તુત કરી હોય; તેવી કંપનીઓને આ પુસ્તકમાં સમાવવામાં આવી છે.
                    આ પુસ્તકમાં સમાવવામાં આવેલી મોટાભાગની કંપનીઓ આજે કાર્યરત છે, પરંતુ અમુક કંપનીઓ તેની કામગીરી પૂર્ણ કરી ઇતિહાસના પાનાંઓમાં સમાઇ ગઇ છે, છતાં જગતના અર્થકારણના ઇતિહાસમાં યોગદાન બદલ અહીં તેનો સમાવેશ અનિવાર્ય છે. આ પુસ્તક ગુજરાતના વાચકોને માહિતીની સાથે વ્યવસાયિક ક્ષેત્રે નવા સોપાનો સર કરવાની પ્રેરણા પણ આપશે.

This book of 101 companies that changed the world is unique in many ways. Business is in the blood of Gujaratis, yet there is no specific information available in our language about companies that are changing the world. This book introduces 101 companies established and developed in the last 500 years in the world. Thus, this book takes you on a journey through the companies that have shaped the economic history of the world for the last 500 years. The companies included in this book are not necessarily the largest companies in the world, but companies that have given a new direction to the world's economic development or left a lasting impression, have introduced a whole new product or service through new research or idea; Such companies are included in this book.
Most of the companies included in this book are operational today, but some companies have completed their operations and are engrossed in the pages of history, yet their inclusion here is inevitable for their contribution to the history of world economics. This book will inspire the readers of Gujarat to take new steps in the business field along with information.


There have been no reviews