Vishv Ni To 10 Romance Navalkathao

Vishv Ni To 10 Romance Navalkathao by Yogesh Cholera | Gujarati Romance Naval Katha.વિશ્વ ની ટોપ 10 રોમાંસ નવલકથા - યોગેશ ચોલેરાવિશ્વમાં આજ સુધીમાં લખાયેલી શ્રેષ્ઠ 10 રોમાન્સ નવલકથાઓનું અત્યંત રસપ્રદ પુનર્કથન. એમના માટે, જેમણે બધું જ વાંચી લેવું છે... તમે ક્યારેક લાઇબ્રેરીમાં, પુસ્તક મેળામાં, બુક સ્ટોરમાં કે પછી ઓનલાઇન પુસ્તકો સ્ક્રોલ કરતી વખતે વિચારતા હશો કે, ‘મારે આ પુસ્તક વાંચવું છે, પેલું પણ વાંચવું છે. અરે ! આ પુસ્તક અંગે તો મેં સાંભળ્યું હતું કે બહુ સરસ છે. લે! આ પુસ્તક પરથી બનેલી ફિલ્મ તો મેં જોઈ છે, પુસ્તકમાં શું હશે? યાર! લાયબ્રેરીના આ સેક્શનમાંથી બધું વાંચી લેવાનું મન છે, પણ...” |