The First Day


The First Day

Rs 500.00


Product Code: 18645
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 204
Binding: Soft
ISBN: 9789390572939

Quantity

we ship worldwide including United States

The First Day by Gaurang Darji | Gujarati motivational book for young generation.

ધ ફસ્ટ ડે - લેખક : ગૌરાંગ દરજી 

લાઈફ નો Right ટર્ન.

1000 TBના પ્રોસેસર્સ જેમના હૈયામાં ધમધમે છે એવા યુવાનો શું કરી શકે છે એનો પુરાવો એટલે ‘The First Day’

આ પુસ્તક તમને શીખવશે કે


  ટાંકણાની પીડા સહન કરી શકે એ પથ્થર મૂર્તિ બને છે, અસહ્ય ગરમીમાં પીગળી ના જાય એ ધાતુ અલંકાર બને છે.

  દરેક અડચણ એક તક છે, એવો કૂદકો લગાવવાની કે જેમાં તમે જો સફળ રહ્યાં તો તમારા ધ્યેયની વધુ નજીક પહોંચી શકશો.


શબ્દ એ શું છે? આપણી લાગણીનું ધ્વનિ સ્વરૂપ! ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભૂતકાળમાં થયેલાં કોઈ પણ યુદ્ધનો પહેલો વાર શબ્દ સ્વરૂપે થયેલો. પછી એ પત્ર સ્વરૂપે હોય, લલકાર સ્વરૂપે હોય કે ભાષણ સ્વરૂપે.

મીડિયા સાથે કામ કરવું એ આગ સાથે કામ લેવા બરાબર છે. જો સલુકાઈથી કામ થાય તો આ અગ્નિ સત્યને પ્રજ્વલિત કરી શકે છે અને લોકો સમક્ષ ઉજાગર કરી શકે છે. જો વાત બગડે તો આ જ અગ્નિ સત્યને બાળીને જૂઠનો ધુમાડો ફેલાવી દે છે.

ઘર્ષણની પ્રક્રિયામાંથી પસાર થતી વખતે સૌથી અગત્યની બાબત છે કે આ કઠિન સમયમાં ટકી રહેવું. તમે ઘર્ષણની પ્રક્રિયામાં ટકી રહ્યા તો જ તમારો આકાર, તમારું મૂલ્ય, તમારો ધ્યેય પામશો.

ગળું પકડવાનો ધંધો છોડો ગળે લગાવતાં શીખો.

ગાંધીજીના સત્યાગ્રહને ક્યારે દેશે હત્યાગ્રહમાં ફેરવી દીધો, ખબર જ ના પડી

આપણે આવો જ એક વળાંક લઈને સાચો માર્ગ પસંદ કરવાનો છે. માટે જ આપણે આપણી આ લડત – આ ચળવળને નામ આપીએ છી‘ધ Right ટર્ન મૂવમેન્ટ


There have been no reviews