Suka Thad Lili Kumpalo


Suka Thad Lili Kumpalo

Rs 200.00


Product Code: 16989
Author: Mahendra Shukla
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 88
Binding: Soft
ISBN: 9789385069659

Quantity

we ship worldwide including United States

Suka Thad Lili Kumpalo by Mahendra Shukla

સુકા થડ લીલી કુંપળો - લેખક : મહેદ્ર શુક્લા 

મહેન્દ્ર શુક્લ મારા એમ. એના મૈત્રીના વિધાર્થી. તેઓ ગુજરાતી ભાષામાં હળવા શિક્ષણના લલીતનિબંધો, વાતઓિ ૧૯૮૪થી લખે છે. એમને ગુજરાતી ભાષામાં રસ, રુચિના કારણે અનુસ્નાતક કક્ષાની પદવી માતૃભાષામાં મેળવી. સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શિક્ષક તરીકે સેવા આપી અને ૨૦૦૯માં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવ્યો અને વિધાર્થીના સંવર્ધન ને વિકાસમાં ખૂબ ઉમદા કામગીરી બજાવી. તેથી વિધાર્થીમાં પ્રિય રહ્યાં. શિક્ષણનાં હૂંફાળા પ્રસંગો આલેખાયા.આ પ્રસંગો, ઘટનાઓ જિવનમાં બનેલ છે. વિધાર્થીત્વ વિકસે, એ શિક્ષકની સાર્થકતા.


There have been no reviews