Stop Nahi Start Thav


Stop Nahi Start Thav

Rs 270.00


Product Code: 18709
Author: Ashwin Desai
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 116
Binding: Soft
ISBN: 9789392613029

Quantity

we ship worldwide including United States

Stop Nahi Start Thav by Ashwin Desai | Gujarati Articles book.

સ્ટોપ નહિ સ્ટાર્સ થાવ - લેખક : અશ્વિન દેસાઈ 

યુવાન શું કરી શકે? જો, યુવાનને સાચું માર્ગદર્શન મળે, તેમની શક્તિઓને યોગ્ય રીતે ચેનલાઇઝડ કરવામાં આવે તો કોઈ પણ યુવાન.
  • તેજીનો તોખાર બની શકે,
  • પથ્થરમાંથી પાણી કાઢી શકે.
  • કારકિર્દીનું Golden ઘડતર કરી શકે.
  • Success ને મેળવી શકે, માણી શકે, સાચવી શકે.
  • દુનિયાની સાથે ખભેખભો મિલાવી ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકે.

તો, હવે પ્રશ્ન થાય કે યુવાનને ઉત્તમ અને સચોટ માર્ગદર્શન મળે કેવી રીતે ? ક્યાંથી મળે ? એ માટે શું કરવું જોઈએ ? જવાબ મળે છે પ્રા. ડૉ. અશ્વિન દેસાઈનાં ત્રણ અમૂલ્ય પુસ્તકોમાંથી.

Stop Nahi Start Thav
સફળતાની ચેચે પહોંચવા માટેનું પહેલું પગલું

સમજો, સ્વીકારો, શીખો
જીવનની વાતોમાંથી શીખીને આગળ વધવાની Tips

શીખર પર પહોંચવાની Keys
નોકરી કે વ્યવસાયમાં સફળતા મેળવવા માટે આટલું કરો.

            વર્ષોના અનુભવ દ્વારા બનેલી સફળતાની આ Sure Shot રેસિપી દરેક યુવાન માટે વાંચવી Must છે.


There have been no reviews