Somnathdhwans

Somnathdhwans by Pravin Gadhvi | Short Stroies book | True Stories Of Lived Moments In History.સોમનાથધ્વંસ - લેખક : પ્રવીણ ગઢવીઈતિહાસની જીવાયેલી ક્ષણોની સત્યકથાઓ. ઇતિહાસ ન તો ડાબેરી કે જમણેરી, પરંતુ તટસ્થ વાસ્તવિક હોવો જોઈએ. ન્યાયાધીશ જેમ સાક્ષી, પુરાવા તપાસી ન્યાય આપે છે, તેમ ઇતિહાસકારે પણ ઐતિહાસિક ઘટનાઓનું તટસ્થ વિશ્વેષણ કરવું પડે. રાજયાશ્રયી અને ચોક્કસ વિચારવાર પરાવતા ઇતિહાસકારો માત્ર પોતાને ગમે તેવો ઇતિહાસ લખે છે. મુસ્લિમ ઇતિહાસકારોએ સુલતાનો, નવાબો, બાદશાહો તરફી તો અંગ્રેજ ઇતિહાસકારોએ તેમના ઉચ્ચ હોવાના અહંથી ઇતિહાસ લખ્યા. આ સંગ્રહની સત્તર વાર્તાઓ રાજા જયપાલદેવ અને મહમૂદ ગજનીના આક્રમણોથી લઈ ગુજરાતના કર્ણદેવ વાઘેલાના પતન સુધીના લગભગ 400 વર્ષના વિશાળ ફલક ઉપર બનેલી જુદી જુદી ઐતિહાસિક ઘટનાઓને વિષયવસ્તુ તરીકે આલેખે છે. |