Silai
Silai by Devangi Bhatt | Gujarati Short Stories book | A collection of stories.સિલાઈ - લેખક : દેવાંગી ભટ્ટ વાર્તાસંગ્રહ ‘સિલાઈ’માં સમયાંતરે લખાતી રહેલી પાંત્રીસ વાર્તાઓનો સમાવેશ થયો છે. જુદા-જુદા જીવનરંગની, ભાતીગળ ભાવ-વિશ્વની આ કથાઓ હવે વાચકોને હવાલે... |





